Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના વિસીપરામા ડેલામાથી 866 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Morvi, Morbi | Aug 24, 2025
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વીસીપરામા રહેતા નિજામભાઇ હૈદરભાઇ જેડાના કબજા ભોગવટા વાળા ડેલામાંથી દેશીદારૂ લીટર ૮૬૬ કુલ કિં.રૂ.૧,૭૩,૨૦૦/- ના મુદામાલ સાથે આરોપીને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us