This browser does not support the video element.
ધ્રોલ: ધ્રોલમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલક યુવકનું મોત
Dhrol, Jamnagar | Aug 27, 2025
ધ્રોલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો: ચામુંડા પ્લોટ વિસ્તાર નજીક સોના સ્ટોન ક્રશર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું: જામનગરના ગુલાબનગરમાં રહેતા રમેશભાઈ ડાંગર (ઉં.૩૨) જે ગઈ કાલે સાંજના સમયે માવાપર ગામના પાટીયા આવેલી ખાનગી કંપનીમાંથી પોતાની બાઈક લઈ ધ્રોલ તરફ જતા હતા.દરમિયાન સોના સ્ટોન ક્રશર પાસે પહોંચતા ટ્રકે ઠોકર મારતા મોત નિપજ્યુ