લીમખેડા ભાજપ મહિલા મોરચા દ્વારા આજરોજ મામલતદાર કચેરી ખાતે આયોજનપત્ર આપ્યું હતું મહિલા મોરચાની બહેનો અહીં પહોંચી હતી અને પોતાનો વિરોધ નોંધાયો હતો સાથે રાહુલ ગાંધીએ જે પીએમ મોદીની માતા ટિપ્પણી કરી છે તેના વિરોધમાં તેઓની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી