AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ રહેવું પડશે જેલમાં અમદાવાદની ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખી છે, તેવા સમાચાર ગુરુવારના 1 વાગે સામે આવ્યા છે જેના કારણે તેમને વધુ 15 દિવસ સુધી જેલમાં જ રહેવું પડશે. સેશન્સ કોર્ટે પહેલાં જ તેમની જામીન અરજી નકારી કાઢી હતી. ચૈતર વસાવા પર ડેડિયાપાડામાં સંકલન બેઠકમાં ઉત