રવિવારના 11:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ એલસીબી પોલીસની ટીમ એ પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સુરતમાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે આરોપીને ઝડપી લાવી વધુ તપાસ માટે આરોપીનો કબજો પારડી પોલીસને સોંપવામાં આવ્યું છે.