બોટાદ જિલ્લાના કુંભારા ગામે વ્યક્તિ પાણીપુરીની લારી ચલાવી પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે આઠ વ્યક્તિઓ તેમની પાસે આવી પાણીપુરી ના પૈસા નહીં આપી તેમની લારીને નુકસાન કરી તેમજ તેમની પાસે રહેલ પૈસા લઈ તેમજ વ્યક્તિને તેમના તેમજ તેમના ભાઈને કુહાડી તેમજ અન્ય હથિયારો વડે માર મારતા વ્યક્તિ દ્વારા 8 ઇસમો વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી