Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: જિલ્લા આરોગ્ય અધિકારી ની અધ્યક્ષતા માં 70+PMJAY અંતર્ગત VC યોજાઈ,તાલુકા સહિતના આરોગ્ય કર્મીઓ જોડાયા

Meghraj, Aravallis | Sep 23, 2025
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને જીલ્લાના તમામ આયુષ તબીબ, મેડીકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓની PMJAY-G અને PMJAY 70+ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ યોજાઈ.જીલ્લા ડી.કયુ.એ.એમ.ઓશ્રી દ્વારા PMJAY-G અને PMJAY 70+ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us