પાટણમાં પરિવારની અનોખી ભાવના જોવા મળી હતી જેમાં પરિવાર દ્વારા પોતાના પુત્રને શ્રીમદ ભાગવત ગ્રથથી તુલવીધી કરવામાં આવી હતી.પરિવાર દ્વારા અનોખી ભાવના સાથે તુલાવીધી કરાઈ હતી.પરિવારના સભ્યો તેમજ સગા સબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને બાળકની અનોખી રીતે તુલાવીધી કરવામાં આવી હતી.