અમદાવાદના રિવરફ્રન્ટ પર 300થી વધુ સાપનું રેસ્ક્યુ, જળચર પ્રાણીઓ પણ જોવા મળ્યા અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં સાપ અને જળચર પ્રાણીઓ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સ્નેક રેસ્ક્યુ ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અલગ-અલગ ટીમોએ રિવરફ્રન્ટ વિસ્તારમાંથી 300થી વધુ સાપનું રેસ્ક્યુ કર્યું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ચર્ચાનો...