આગામી તારીખ 27 થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે હવે ગણેશ મહોત્સવ ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તિલકવાડા ડેરી ફર્યા વિસ્તાર ના ભક્તો ધ્વારા શ્રીજી ની સુંદર પ્રતિમા સાથે નગરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય સવારી નીકળી હતી નગરના મુખ્ય માર્ગો ઉપર થી પસાર થઇ ડેરી ફરિયા વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે ભક્તો માં અનોખી ખુશી ની માહોલ જોવા મળ્યો હતો અને ભારે ઉત્સાહથી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા