સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું.રાજ્યના મુખ્યમંત્રી ને ઉદ્દેશી ફેક્ટરી રૂલ્સમાં કરેલા સુધારા પરત ખેંચવાની માંગ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા વટહુકમ દ્વારા ફેક્ટરી રૂલ્સ માં સુધારા કરાયા છે.જેના કારણે ફેક્ટરી માલિકો નવ કલાકના બદલે કારીગરો પાસે 12 કલાક કામ કરાવશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી.સરકાર ILO ના ઐતિહાસિક સુધારાને ઠરાવને અગવગણી સુધારા કર્યાની રજુવાત કરી.ફેક્ટરી એક્ટ ના સુધારા પરત ખેંચવાની માંગ કરી.