રાજકોટ : જસદણમાં ફિલ્મી ડ્રામા! અપહરણ અને 50 લાખની ખંડણીનો સનસનીખેજ બનાવ: જસદણમાં મોકો મળતાં મોરબીનો યુવક કાર મૂકીને ભાગ્યો, આરોપીઓ પણ ફરાર. ખંડણીની રકમ લેવા જસદણ આવતા જ કારમાંથી છલાંગ લગાવીને યુવક વિઓ.1. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અપહરણ અને ખંડણીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીનો રહેવાસી કેવલ પટેલ નામનો યુવક ચોટીલા બાજુના ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણનો ભોગ બન્યો હતો. અપહરણકારોએ તેને ચોટીલા ખાતે ગોંધી રાખી