This browser does not support the video element.
દસ્ક્રોઈ: ઓનલાઈન ટ્રેડિંગના નામે 1.04 કરોડની છેતરપિંડી, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ
Daskroi, Ahmedabad | Aug 27, 2025
ઓનલાઈન ટ્રેડિંગના નામે 1.04 કરોડની છેતરપિંડી, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ અમદાવાદના જજીસ બંગલો રોડ ખાતે રહેતા મુરલીભાઈ મુલચંદાણી સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે 1.04 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જાન્યુઆરી 2025માં નલિન ચીરા નામના વ્યક્તિએ વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરી, બનાવટી દસ્તાવેજો અને સિલ્વર મેમ્બરશીપના નામે મુરલીભાઈ.