. આજે સુરત શહેરના પાંડેસરા પિયુષ પોઈન વિસ્તારમાં એક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં અભદ્રષ્ટાણી. ભાષામાં ટિપ્પણી કરવામાં આવી એને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મા રોશ જોવા મળ્યો હતો ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેના પળઘા પડી રહ્યા છે સુરત ખાતે રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા વિરોધ પ્રદર્શન માં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મહિલાઓ.