ગુરૂવારના 4:30 કલાકે ગ્રાહકે આપેલી વિગત મુજબ નજીક આવેલા સુપર સાઇકલ સ્ટોર નામની દુકાનમાંથી બે મહિના અગાઉ ગ્રાહકે કારના ટાયરો ખરીદ્યા હતા. વોરંટીમાં હોવા છતાં દુકાનદારે ટાયર બદલી ન આપતા ગ્રાહકે સોશિયલ મીડિયાના માધ્યમથી રોજ વ્યક્ત કર્યો હતો. અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.