બોટાદ જિલ્લાના નવનિયુક્ત એસ.પી ચિંતન તેરૈયા દ્વારા વિધિવત ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યારે બોટાદ જિલ્લા SP કચેરી ખાતે તેમને ચાર્જ સંભાળતા તેમને બેન્ડ દ્વારા સલામી આપી તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને ગુલદસ્તા આપી તેમજ નાની બાળાઓ દ્વારા સામૈયું કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું