ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે S.P સાહેબની અધ્યક્ષતામાં લોકદરબાર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા S.P જયરાજસિંહ વાળા અને DY.S.P વી. પી માનસેતા અને P.I કે .બી રાજવી સાહેબની અધ્યક્ષતામાં આજે બપોરે એક વાગે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેલા હતા.