સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણ મુદ્દે દેવ બિરસા સેના દ્વારા વિરોધ પ્રદર્શન, માંડવી બસ ડેપો ખાતેથી પ્રાંત કચેરી સુધી રેલી સાથે સૂત્રોચ્ચાર,બાપ્તિસ્મા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ,આરોપીઓ વિરૂધ્ધ 7 દિવસમાં ફરિયાદ દાખલ ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી,ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન અપાયું