ઉતાવડી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી ખાડો પડી ગયો હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે ખાસ કરીને મોટરસાયકલ ચાલકો અહીંયા પટકાતા હોય છે. આજ રોજ એક મોટરસાઇકલ ચાલક પટકાતા પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને બે દિવસ આગવ પણ એક મોટરસાઇકલ ચાલક પટકાતા એક મહિલા અને બાળક ને ગંભીર ઇજા ઇહોચી હતી. તે આગવ પણ અહીંયા ઘણા અકસ્માત થયા છે. છેલ્લા ઘણા સમયથી મુખ્ય રસ્તા ઉપર ખાડો પડેલો છે તંત્ર દ્વારા રસ્તો રીપેર કરવાને બદલે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે