નવસારીના દશરથ ટેકરી વોર્ડ નંબર 13 ના વિવિધ વિસ્તારમાં રસ્તાઓ તૂટેલા હોવાની ફરિયાદ મળી હતી જેને લઈને તાત્કાલિક પૂર્વ સુધરાઈ સભ્યો વિવિધ સંકલન કરીને સ્થળ ઉપર હાજર રહીને રસ્તાનો સમારકામ કરાવવામાં આવ્યો હતો. ખાસ ટેકનોલોજીથી તૈયાર કરેલા આ ડામર વડે રસ્તાઓના પેચ વર્ક અને ખાડા પૂરવાની કામગીરી હાથ રહી.