કેશોદના અમૃત નગર ખાતે આવેલ આદિત્ય ઇનિ્સ્ટટ્યૂટ ઓફ નર્સિંગ તથા નશાબંધી કચેરી જુનાગઢ ના પ્રોગ્રામે નશાબંધી સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંસ્થાની વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.