ધાંગધ્રા સ્ટેટ્સ વખતનું જોગાસર તળાવ ખાતે એકદંતા ગણેશ નું મંદિર આવેલું છે કહેવાય છે કે આ ગણપતિનુ મંદિર ધાંગધ્રા તેમજ હૈદરાબાદ ખાતે આ એક જ પ્રતિમા આવેલી છે ચોથ હોવાથી એકદંતા ગણેશજીની વિશે પૂજા અર્ચના હવન યજ્ઞ કરવામાં આવ્યા જેમાં બહોળી સંખ્યામાં ફક્ત ઉમટી પડ્યા હતા.