સાંતલપુરમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કર દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.ચોર લોખંડનો દરવાજો તોડી બેંકમાં અંદર ઘૂસ્યો હતો અને બેંકના સેફ રૂમનો ગેટ તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો.જો કે તિજોરીનું લોકર નહિ તૂટતા મોટી ચોરી અટકી હતી બેંકમાં ત્રાટકેલા શખ્સના સીસીટીવી ફૂટેજ સામે આવવા પામ્યા હતા.