Download Now Banner

This browser does not support the video element.

પ્રાંતિજ: પ્રાંતિજ માં ઇદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

Prantij, Sabar Kantha | Sep 5, 2025
પ્રાંતિજમાં ઈદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બે દિવસ પહેલાં થી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જીદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર-ઠેર પાણી ની પરબ તથા દુધ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બજારચોક માં કરવામાં આવેલ રોશની જોવાં હિન્દુ- મુસ્લીમ ધર્મ ના લોકો રાત્રીના સમયે ઉમટી પડ્યા હતાં શુક્રવાર 2:00 વાગે તો ઈદે મિલાદ પર્વ નિમિત્તે બારકોડ , પઠાવાડા વગેરે વિસ્તારો
Read More News
T & CPrivacy PolicyContact Us