આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે આયોજિત થનાર કાર્યક્રમ "સેવા પખવાડીયા" અંતર્ગત બેઠક મળેલ હતી, જેમાં માનસિંગભાઈ પરમાર, જીલ્લા ભાજપ ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જે.ડી.સી.સી બેંક ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને કાર્યક્રમ ની માહિતી આપેલ હતી.