Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: સયાજી હોસ્પિટલની દશા તો જુઓ:એક ખાટલા પર બે દર્દીઓ ની સારવાર

Vadodara East, Vadodara | Sep 2, 2025
વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની હાલત ખૂબ દયનીય છે. એક જ બેડ પર બે દર્દીઓને સારવાર અપાતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાત્કાલિક સારવાર વિભાગ માંથી આ વીડિયો સામે આવ્યો છે. જો આ હકીકત હોય તો દર્દીઓની સ્થિતિ કેટલી ગંભીર હશે? તેનો અંદાજો લગાવી શકાય તેમ છે.પબ્લિક એપ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી..
Read More News
T & CPrivacy PolicyContact Us