ભગવાન શ્રી ગણેશજીના પાવન પર્વ ગણેશોત્સવ નિમિત્તે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં શ્રી ગણેશજીની શ્રદ્ધાપૂર્વક છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ આરતી - દર્શન કર્યા હતા. તેઓની સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા.