ચોરવાડ ખાતે રામદેવજી મઢી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થી ના દિવસે સ્થાપન કરવામાં આવ્યું હતું અને તમામ સભ્યો દ્વારા પોતાની રીતે સહભાગી થઈ હર્ષ આનંદથી સેવા આપે છે દર વર્ષે સભ્યો ભેગા મળી અલગ અલગ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવે છે જેમાં બધા સભ્યો પોતાના મનમાં આવતા નવા નવા વિચાર લાવી.અને શણગાર કરે છે ગણપતિ બાપા ના સ્થાપન થી લઈને રોજે રોજની આરતી નો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે જેમાં ગણપતિ બાપા ની સેવા પૂજા અર્ચના સમૂહ આરતી વગેરે આયોજન કરવામાં આવ્યું