નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમા ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. બીલીમોરા ખાતેના વિવિધ ગણેશજી ઇવારા ખાતે વિસર્જન કર્યા. આ દરમ્યાન જન્મેદની મોટી સંખ્યામાં ઉમટી હતી. લોકોની આંખોમા શ્રધ્ધા જોવા મળી હતી કારણ કે બાપ્પાના વિસર્જન સમયે તેમની આંખો ભીંજાઈ હતી.