સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે જાણિતા વિરલ દેસાઈ છેલ્લા આઠ વર્ષથી પોતાની ફેક્ટરી પર ટ્રી ગણેશા ની સ્થાપના કરતા આવ્યા છે.દર વર્ષે ગણેશ ઉત્સવ દરમ્યાન તેઓ રંગેચંગે અને ઉત્સાહભેર રીતે ગણેશની સ્થાપના કરે છે. સતત આઠ વર્ષથી ટ્રી ગણેશા ની સ્થાપના કરી પર્યાવરણ ની પણ જાળવણી કરવામાં આવે છે.જેની નોંધ એશિયા બુક ઓફ રેકોર્ડ્ દ્વારા લેવામાં આવી છે.તેમના ટ્રી ગણેશા ને.એશિયા બુક ઓફ રેકોર્ડ્સ માં સ્થાન પ્રાપ્ત થયું છે.