શહેરમાં ઈદે મિલાદ, તા.૦૨/૧૦/૨૦૨૫ના રોજ દશેરા, મહાત્મા ગાંધી જન્મદિન, તા.૨૦/૧૦/૨૦૨૫ના રોજ દિવાળી, તા.૨૨/૧૦/૨૦૨૫ના રોજ નૂતન વર્ષ, તા.૨૩/૧૦/૨૦૨૫ના રોજ ભાઈબીજ તથા તા.૩૧/૧૦/૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મદિનના તહેવારોની ઉજવણી થનાર છે. રાજકીય સંગઠનો સંસ્થાઓ ધ્વારા તથા સરકારશ્રી ધ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોઈ આ કાર્યક્રમો દરમ્યાન સરકારશ્રી વિરુધ્ધમાં આક્ષેપો/પ્રતિઆક્ષેપો કરી આંદોલનાત્મક કાર્યક્રમો/સરઘસ કાઢી/ધરણાં કરી/ભૂખ હડતાલ કરી હતી