વિશ્વ વિખ્યાત અને પ્રસિધ્ધ તબલાવાદક શબ્બીર ઉસ્તાદ નુ થોડા સમય પહેલા અકાળે અવસાન થયુ હતુ. અને શબ્બીર ઉસ્તાદ મુળ રાણપુર ના વતની હતા. જેથી તેમની યાદ લોકોના દિલ માં રહે અને લોકો તેમને યાદ કરતા રહે તે હેતુથી રાણપુર ગ્રામ પંચાયત દ્રારા ખોડીયાક મંદિર ચોક, મનુભાઈ સ્કુલ પાસે આવેલ રોડ નુ *“શબ્બીર ઉસ્તાદ માર્ગ* ” નામ આપવામાં આવ્યુ. અને રાણપુર ખાતે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી