Download Now Banner

This browser does not support the video element.

જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસેનો સુરવો ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા

Jetpur City, Rajkot | Aug 24, 2025
જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસેનો સુરવો ડેમ ઓવરફલો થતા નવા નીરના વધામણા ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણી આવક થઈ સુરવો - ડેમ નો અલોવરફલો થયો થાણાગાલોલ ખીરસરા,ખજૂરી ગુંદાળા ગામને એલર્ટ કરાયા હતા *સુરવો 1* ડેમ ઓવરફ્લો થતા નિરના વધામણાં માટે જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ ઉઘાડ , સુરવો 2 ડેમ ઈંજનીયર હિરેન જોશી, જેતપુર પ્રાચીન નૃસિંહ મંદિરના મહંત શ્રી કનૈયાનંદ બાપુ એ
Read More News
T & CPrivacy PolicyContact Us