નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પહાડ ગામ નજીક અશ્વિન નદીના બ્રિજ ની બાજુમાં થઈ રહેલી સંરક્ષણ દિવાલની કામગીરી હલકી ગુણવત્તાની અને ધીમી ગતિએ થતી હોવાથી ગામોઢ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આજે રસ્તા લોકો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કંપનીના એન્જિનિયર દ્વારા 15 દિવસમાં દીવાલની કામગીરી પૂર્ણ કરવાની બાહેધરી આપતા રસ્તા રોકો આંદોલન મોકો રાખવામાં આવ્યો હતો