હળવદ તાલુકાના દેવળીયા ગામ ખાતે ગઈકાલ મંગળવાર રાત્રિના સમયે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જંગી જાહેરસભા નું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં દેવળિયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરવામાં આવ્યા હતા..