બરવાળા ખાતે કોંગ્રેસ દ્વારા બે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને ખેડૂત જન અધિકારી યાત્રા યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાજર રહ્યા હતા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા