સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એ ક્ષયરોગ (ટીબી) સામે લડત માટે એક મહત્વપૂર્ણ પગલું તરીકે "નિક્ષય પોષણ સહાય યોજના" સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ટીબીના દરેક નોંધાયેલા દર્દીઓને દર મહિને રૂ. ૧૦૦૦ ની આર્થિક સહાય મળે છે, જે સીધા તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા થાય છે. દરેક નોંધાયેલા ટીબી દર્દીઓ