રવિવારના 4 કલાકે આયોજન કરતા એ આપેલી વિગત મુજબ વલસાડના હલર વસી ફળિયામાં મિલર ગણેશ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો પહોંચી રહ્યા છે.