મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય થયા ની ઘટના સામે આવી. મેઘરજના બેડઝ ગામ પાસે તરફ જતા રસ્તા પર મોટુ વૃક્ષ ધરાશય થયું .ગત રાત્રીના સમયે વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અટવાયા .રસ્તાની વચ્ચે જ વૃક્ષ ધરાશય થતા હાલાકી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોંહચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી