This browser does not support the video element.
સાણંદ: જાહેર સ્થળે દારૂના નશામાં ગુનો આચરનાર આરોપી સામે ફરિયાદ
Sanand, Ahmedabad | Aug 21, 2025
જાહેર સ્થળે દારૂના નશામાં ગુનો આચરનાર આરોપી સામે ફરિયાદ તા. ૨૧/૦૮/૨૦૨૫ના રોજ, સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુર્યકાન્તભાઈ બળદેવભાઈ દ્વારા ગુરૂવારના 1:00 વાગેbનોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપી રાજુભાઈ પ્રહલાદભાઈ રાવળ જાહેર સ્થળે નાના વિરમગામ, અનંત બાગ સ્કીમ ખાતે વગર પાસ-પરમિટે દારૂના નશામાં લથડીયાં ખાતો અને બકવાટ કરતો પકડાયો હતો. પોલીસ કંટ્રોલ રૂમના. .