આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠાના દિયોદર નગરે 28માં ગણપતિ બાપ્પા ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ . દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવ નું કરાય છે ભવ્ય આયોજન. તો આજે વહેલી સવારે ગણપતિ મંદિર ખાતે હવન, યજ્ઞ અને પૂજા અર્ચના નું કરાયું હતું આયોજન.દિયોદર શહેરના વિવિઘ માર્ગો પર ગણપતિ બપપ્પા ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી .શહેરના ગણપતિ મંદિર થી આઝાદ ચોક ,ગ્રામ પંચાયત રોડ, જુના બસ સ્ટેશન, થઈ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ગણપતિ મહોત્સવમાં મટકી ફોડ