થોળ માં રાધા કૃષ્ણ પાંજરાપોળમાં પશુઓના મોતનો મુદ્દો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર પુરી રાખી હોય એવું લાગે છે બિનકાયદેસર ગાયોને ભેગી કરી વેપાર કરતા હોય એવું લાગે છે ગાયોને કતલખાને મોકલાતી હોવાનું પણ શંકા છે ગાયોને ઊભી રહેવા માટે જગ્યા જ નથી, માત્ર કાદવ છે