Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદીને લઈને કૃષિ મંત્રીની રાઘવજી પટેલે આપી પ્રતિક્રિયા

Gandhinagar, Gandhinagar | Aug 28, 2025
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ખરીદીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે. ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ખેડૂતો વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.કપાસ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા. ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us