ધોધમાર વરસાદને કારણે અવિધા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આવેલ નાળા પર પાણી ફરી વળતા અવિધા થી જરસાડ ને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ અવિધા થી સિમોધરા વચ્ચે રેલવે ગળ નાળા માં પાણી ભરાઈ જતા એક મોટી ટ્રક ફસાઈ હતી .