Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: નવા વાડજ વિસ્તારમાંથી વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી ખાતે પહોંચ્યું

Ahmadabad City, Ahmedabad | Aug 31, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવા વાડજના ભક્તો છેલ્લા 14 વર્ષથી પગપાળા યાત્રા કરી અચૂક માતાજીના દર્શનાર્થે આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us