unjha APMC ખાતે ચેરમેન દિનેશભાઈ પટેલે સફાઈ કામદારો સાથે બેઠક યોજી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ માર્કેટયાર્ડ અને આસપાસના વિસ્તારમાં દૈનિક સફાઈ સુ નિશ્ચિત કરીને તેને સ્વચ્છ અને સુંદર બનાવવાનો હતો સહકારિતા વર્ષ 2025 અંતર્ગત સ્વચ્છતા અભિયાન 2025 નો એક મોટો ભાગ સ્વચ્છ અને સુંદર એપીએમસી એજ ઉદ્દેશ માટે આજરોજ સફાઈ કામદારો સાથે બેઠક યોજાઈ.