અમદાવાદ એરપોર્ટ પરથી 55.48 લાખની સોનાની ચેઇન સાથે પેસેન્જર ઝડપાયો:દુબઈ-અમદાવાદ ફલાઈટમાં પાંચ દિવસમાં 3 વખત સોનાની દાણચોરી પકડાઈ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU (એર ઇન્ટેલિજન્સ યુનિટ) દ્વારા સોનાની દાણચોરીને પકડી પાડી છે. દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટના એક પેસેન્જર પાસેથી 55.48 લાખની બજાર કિંમતની 24 કેરેટ સોનાની ચેઇન જપ્ત કરવામાં આવી છે. આ મામલે આરોપીની ...