દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જીલ્લાના પ્રાઈવેટ તબીબો સાથે આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અંગે આધુનિક સેવાઓ બાબતે CME યોજવામાં આવી હતી. આ CME માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાઇવેટ તબીબો તમામ અધિક્ષકશ્રી અને તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીને ૧૭ મી સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પર