Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: તાલુકા નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪ ના યોજાશે

Junagadh, Junagadh | Sep 11, 2025
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં જૂનાગઢ તાલુકા માટે સ્વાગત ઓનલાઇલ કાર્યક્રમ આગામી તારીખ ૨૪-૦૯-૨૦૨૫ ના સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન, સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us