ચીખલી પોલીસના માણસો ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે ચીખલીના બોડવાંક તરફ જતા જાહેર રોડ ઉપર પટેલ ફળિયા પાસે આરોપી જીપ કંપાસ કાર નંબર gj 01 કે એક્સ 9855 જેમાં 27 પૂઠાના બોક્સમાં તથા આઠ પ્લાસ્ટિકની કોથળીઓમાં છૂટી ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કી ની નાની મોટી બાટલીઓ મળી કુલ નંગ 1572 જેની કિંમત 5,42,400 નો પ્રોહી મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે કાર મળી કુલ 15,42,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો